રાત-દિવસ, પ્રેમ-નફરત, સાચુ-ખોટુ, ભરતી-ઓટ, જન્મ-મરણ, શાતિ-અશાતિ પ્રશ્ન-ઉત્તર આ પ્યાદા છે.
પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, પ્રામાણિકતા, સમજદારી આ મ્હોરા છે.
સમય એ રાજા છે.
માટે સમય બલવાન છે.
ગુસ્સો, ભય, કપટી, સ્વાર્થ આ સૈનિકો છે.
જીવન આ ચેસ છે, જે નથી જાણતા કે સમજતા એ ફક્ત રમત જ રમે છે.
બાકીના જંગ જીતી જાય છે.
જેમ સમય બદલાય છે, તેમ આ પ્યાદા અને મ્હોરા પણ બદલાય છે.
આ રમતના ૩ નિયમ છે,
ઠંડી ગરમી વર્ષા
-Aahuti Shah