આનંદથી જીવું છું હું. તે પ્રમાણે તમેપણ આનંદથી જીવવા આ દુનિયામાં આવ્યા છો. તમે પણ આનંદથી જીવજો અને બીજાને પણ આનંદથી જીવાડજો. હું જ કઈક છું. તેવું અભિમાન તમે પોતાના પાસે ન કરશો.તમારા દરેક વિરોધ પર ખરો ઉતરવા માટે આ દુનિયામાં હું નથી આવ્યો. હંમેશા સમર્થન આનંદનું જ કરું છું. આનંદથી એ જીવાડી રહ્યો છે. એ જીવાડે છે. આનંદથી આનંદ એકબીજાને એ મારા થકી "એ" આપી રહ્યો છે.