Feeling happy and honoured to be his great granddaughter 🥰🥰. Barkat Ali Virani is my great grandfather.
બેફામ સાહેબની ૯૯મી જન્મતિથિએ વંદન - સ્મરણ🙏
કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
: બરકત વિરાણી 'બેફામ'
🌹🌹🌹 સુપ્રભાત🌹🌹🌹