આજરોજ કુરિયર સર્વિસ દ્ધારા સૂરતથી નટવરભાઈ પંડ્યા તરફથી મને હાસ્ય પરં ધીમહિ પુસ્તક ભેટ મળ્યું
છે.. ખુબ જ આનંદની લાગણી થઇ..
નટવરભાઈ પંડ્યા હાસ્ય લેખક છે એમનાં દરેક લેખ હું વાંચું છું ખુબ જ સરસ આલેખન કરે છે..
દિલથી ખુબ ખુબ આભાર માનું છું ભાઈ... જય હાટકેશ... જય ચેહર મા.. ૨૪-૧૧-૨૦૨૧ બુધવાર શુધ્ધ થઇ ગયો...