वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही॥ (भगवद्गीता,२-२२)
ભાવાર્થ -- જેમ આપણે જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરીએ છીએ તેમ આપણા શરીરમાં રહેલો આત્મા જૂનો દેહ ત્યાગ કરીને બીજી નવી કાયા અપનાવે છે.
🙏🌹🙏🌹🙏🌹🙏