न विना परवादेन,
रमते दुर्जनोजन:।
काक:सर्वरसान भुक्ते, विनामध्यम न तृप्यति।।
ભાવાર્થ -- જેમ કાગડાને બધાં સ્વાદવાળું શ્રેષ્ઠ ભોજન કર્યા બાદ પણ ગંદકી ન ખાય ત્યાં સુધી ધરવ થતો નથી, તેમ જે દુર્જન છે એને લોકોની નિંદા કર્યા વિના આનંદ નથી થતો.
🙏 મંગળમય મંગળવાર! 🙏