आकिञ्चन्ये न मोक्षोऽस्ति किञ्चन्ये नास्ति बन्धनम्।
किञ्चन्ये चेतरे चैव जन्तुर्ज्ञानेन मुच्यते॥
ભાવાર્થ -- ગરીબી હોય તો એમાં કશું ઇચ્છિત મેળવી શકાતું નથી અને સાધન સંપન્નતા હોય તો જે કાંઇ ઇચ્છા થાય એ બધું મેળવી શકાય છે. પણ, મનુષ્ય ગરીબ હોય કે અમીર, એ જ્ઞાનથી જ સર્વ બંધનથી મુક્ત થઇ શકે છે.
🙏 શુભ શશિદિનમ્! 🙏