व्यतिषजति पदार्थानान्तरं कोऽपि हेतुर्न खलु बहिरुपाधीन् प्रीतयःसंश्रयन्ते॥
ભાવાર્થ -- કોઇ બે વ્યક્તિ વચ્ચે સુંદર મેળ હોવા પાછળનું કારણ બહુ ગૂઢ હોય છે, કોઇ પણ રીતે એ જાણી શકાતું નથી. ખરું પૂછો તો પ્રેમ, સ્નેહ, હેત, મમતા આ બધું કોઇ દુન્યવી (બાહ્ય) કારણો પર આધાર રાખતું નથી.
🙏 શુભ બુધવાર! 🙏