આભારી છું હે ઓમકાર પિતા તે તારી સમીપ તારા નજીક લાવ્યો મને, સંદેશ સમજાવ્યો શાંતિ અને પ્રેમનો, મળે રોજે રોજ તમો ગુણ માયાના મદમાં મદમસ્ત નકરૂ અભીમાન અહંકાર ગુસ્સો દેહ સંપતી સતા બળનું અભીમાન બતાવતા ગુમાન કરતા પાવર બતાવતા ડર પેદા કરી પોતે કેવા મહાન એ જતાવતા, પણ બહું શાંતી થી એમને શાભળવા , બહું શાંતી થી જવાબ આપવો, પ્રેમનો સંદેશ આપવો તે શીખ આપી પરમ શક્તિ શાળી શીવ પિતાએ, આત્માતો અજર અમર અવીનાશી છે , ભય કેવો ગુમાન કેવું, ડર કેવો નફરત કેવી, જયારે આપણું કશું છેજ નહીં બધું સીવોમય છે, બસ સેવા ના કાર્ય માટેજ જન્મ મળ્યો, બાકી બધા કર્મ મીથ્યા છે,જરૂરરતમંદને યોગ્ય મદદ કરવી, જરૂરત પડે કોઈની મદદ લેવી, ઉદ્દેશ્ય એકજ જીવો અને જીવવાદો, પ્રેમ કરૂણા દયા ક્ષમા પરમો ધર્મ