शुभं करोति कल्याणमारोग्यं धनसम्पदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते ॥
ભાવાર્થ -- જે દીવડો (આજની વાત કરીએ તો આજની દિવાળીનો દીવો) પોતાના ઝળહળતા પ્રકાશથી સુખ, સમૃદ્ધિ, પવિત્રતા, ધન, આરોગ્ય, સંપદા આણે છે તથા ખરાબ આચાર વિચારનો નાશ કરે છે એ દીવડાની કલ્યાણકારી જ્યોતિને નમન!
🙏 શુભ દીપાવલી! 🙏