દિવાળી ના પાવન પર્વની આપને અને આપના પરિવારને મારા અને મારા પરિવાર તરફથી હાર્દીક શુભેચ્છા..🌹
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામના..🙏🏻
સર્વત્ર હર્ષ અને ઉલ્લાસના આ પાવન અવસરનો આ પ્રકાશ આપના જીવનમાં ઉજાશ ફેલાવે એવી કુમારપાલસિંહ રાણા (રંગપુર) પરિવાર ની અભ્યર્થના...🙏🏻
🌹 શુભ દિપાવલી 🌹