પત્નીએ આજે કીધું
દિવાળીમાં જો ખાવા હોય મઠીયા
તો સાફ કરી દો મને માળીયા
ઘરને સજાવવાના હોય અભરખા
તો ચમકાવી દો આજે પંખા
મચી પડો લઈને સાવરણી, ગાભા અને ઘોડા
નહીતર આપણે થઈ જશે ઝઘડા
Happy Sunday😉😉
जो बीबी से करता है प्यार
वोह दिवालीकी सफाई से केसे करे इन्कार 🤣
#priten 'screation#