એક વાર એન્જિનિયરિંગ કોલેજ ના બધા પ્રોફેસરોને પ્લેન માં બેસાડવામાં આવ્યા 😎
પછી સુચના આપવા માં આવી કે, આ પ્લેન તમારી કોલેજ ના વિધાર્થીઓ એ બનાવેલ છે
🤔
આ સાંભળતાજ બધા પ્રોફેસર ઉતરી ગયા 😳
પણ પ્રિન્સીપાલ બેઠા રહ્યા 🤠
એરહોસ્ટેસે નજીક આવી પૂછયું , તમને ડર નથી લાગતો? 👩🏻🦰
પ્રિન્સીપાલ: મને મારા વિધાર્થીઓ પર પૂરો વિશ્વાસ છે . . .
🛩
ચાલુ જ નહીં થાય
😜 😜 😜 😜
-Anurag Basu