મનનો ખાલીપો બધા Mobile થી ભરે છે..
કરતું નથી કોઈ એક બીજાંને like એટલે જ Facebook અને Instagram ઉપર like માટે વલખા મારે..
Share કરવી નથી પોતાની કોઈ વસ્તુ, video share કરીને સંતોષ માણે..
ખુદથી છે અજાણ માનવી
Selfie લઈને મન મનાવે છે માનવી
#priten 'screation#