पदाहतं सदुत्थाय, मूर्धानमधिरोहति ।
स्वस्थादेवाबमानेपि देहिनस्वद्वरं रज: ॥
ભાવાર્થ -- પગ તળે કચરાવા છતાં પણ જે માટીનો કણ ઊંચે ચઢે છે એ અપમાન સહન કરી લઇને ચુપચાપ બેસી રહેનારી વ્યક્તિ કરતાં ઘણો શ્રેષ્ઠ છે.
🙏 શુભ બૃહસ્પતિ વાર! 🙏
अर्थ: जो पैरोंसे कुचलने पर भी उपर उठता है ऐसा मिट्टी का कण अपमान किए जाने पर भी चुप बैठनेवाले व्यक्ति से श्रेष्ठ है ।