दुर्जनेन समं सख्यम्,
वैरं चापि न कारयेत्।
उष्णो दहति चाङ्गार:,
शीत: कृष्णायते करम् ।।
ભાવાર્થ -- દુર્જન કોલસા જેવાં
હોય છે, તેમની સાથે ના તો મિત્રતા કરવી જોઇએ કે ના તો વેર રાખવું જોઇએ, કેમ કે કોલસો ગરમ હોય તો દઝાડે છે અને ઠંડો હોય તો હાથ કાળા કરે છે.
🙏 શુભ બુધવાર! 🙏