स्वभावो नोपदेशेन,
शक्यते कर्तुमन्यथा !
सुतप्तमपि पानीयं, पुनर्गच्छति शीतताम् !!
ભાવાર્થ -- જેમ ઠંડા પાણીને ઉકાળીએ એટલે એ ગરમ તો થઇ જાય છે પણ થોડી વારમાં એ પાછું ઠંડુ પણ થઇ જાય છે , તેવી જ રીતે કોઇ વ્યક્તિને આપણે ગમે એટલી શીખામણ આપીએ પણ એ પાછો પોતાના મૂળ સ્વભાવ પર આવી જાય છે. બદલવાનો નથી.
🙏 શુભ મંગળવાર! 🙏