अनन्तपारम् किल शब्दशास्त्रम् ,
स्वल्पम् तथाऽयुर्बहवश्च विघ्नाः ।
सारं ततो ग्राह्यमपास्य फल्गु, हंसैर्यथा क्षीरमिवाम्बुमध्यात् ॥
ભાવાર્થ -- અભ્યાસ કરવા માટે ઘણા શાસ્ત્રો છે અને જ્ઞાનનો તો કોઇ અંત નથી. આપણી પાસે સમયની અછત છે અને વિઘ્નો તો છે અપાર.
એટલા માટે જેમ હંસ પાણી (નીર) માંથી દુધ (ક્ષીર) ગ્રહણ કરી લે છે તેમ આપણે શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઇએ.
🙏 શુભ સૂર્યવાર! 🙏