कलहान्तानि हम्र्याणि कुवाक्यानां च सौहृदम् |
कुराजान्तानि राष्ट्राणि कुकर्मांन्तम् यशो नॄणाम् ||
ભાવાર્થ -- ક્લેશથી પરિવાર તૂટે છે, કટુવચનથી મિત્રતા તૂટે છે, કુપાત્ર શાસકો રાષ્ટ્રનો વિનાશ નોતરે છે અને ખોટાં કામ કરવાથી યશ અને કીર્તિ દૂર ભાગે છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏