ઈશ્વરની લીલાઓ અપાર છે, ઈશ્વરની ગતી અપાર છે, ઈશ્વરની શક્તી અપાર છે, રોજે રોજ આખના પલકારે પલકારે નવું સર્જન થાય અને જુનું નાશ પામે, તેને સમજવા આપણે કયારેય સંપૂર્ણ ન હતા ના હોઈશું, ઈશ્વરને ફક્ત વીશ્વાસ પ્રેમ શ્રધ્ધા થકીજ સમજી સકાય છે, માટે પોતે સંપૂર્ણ હોવાનો દાવો તમને ઈશ્વરથી દુર તો કરેજ છે, સાથે સાથે આવુ સમજનાર થી મોટો કોઈ અભીમાની અને મુર્ખ બીજું કોઈ નથી ,ઓમ શાંતિ 💐🙏
-Hemant Pandya