પડની પીડા થી તો કોણ નથી કણકણતું??? પણ પરાયી પીડ જોઈ જેનું કાળજું કંપી ઉઠે, રદય માં દયા કરૂણા ઉપજે અને આવી પરાઈ પીડને જાણી તેની પીડા નાથવા જે જમીન આસમાન એક કરી દે, ખુદની નીદર હરામ કરી દે, પોતાના શુખ આરામ છોડી દે, બોલો એના પર કયારેય ભગવાન કરાજી રહે ખરી, અને એ જીવ કયારેય દુખીયો રહે ખરી??
બસ આજ બધાજ ધર્મનો સાર છે, ભગવાને આપણને આ જીવન લોકોને મદદ રુપ થવા માટે જ આપ્યું છે, અને સારા કામમાં કોઈની મદદ પણ લેવી જોઈએ,
ઓમ શાંતિ 💐🙏