काव्य शास्त्र विनोदेन
कालो गच्छति धीमताम् ।
व्यसनेन च मूर्खाणाम्
निद्रया कलहेन वा ।।
ભાવાર્થ -- કાળ અથવા સમય પોતાની ગતિથી પસાર થતો જ રહે છે, પરંતુ કેટલાક લોકો એનો સદુપયોગ કરે છે તો કેટલાક એનો દુરુપયોગ.
બુદ્ધિશાળી મનુષ્ય પોતાનો સમય કાવ્ય શાસ્ત્રનાં અભ્યાસમાં વ્યતીત કરે છે, જ્યારે મૂરખ વ્યસન, ક્લેશ કે આળસમાં પસાર કરે છે.
🙏શુભ ચંદ્રવાર! 🙏