શિક્ષક કભી સાધારણ નહિ। હોતા”....ચાણક્ય.
“ગુજરાતની કોલેજોના, માધ્યમિક શાળાઓના અને પ્રાથમિક શાળાઓના આચાર્યો અધ્યાપકો અને શિક્ષકો ભેગા મળીને ભ્રષ્ટાચારની વિરુધ્ધ અવાજ ઉઠાવે તો વિદ્યાર્થીઓ તેમની સાથે જરૂર ભળે.આવું બને તો ગુંડાઓની સમાંતર સરકારની જગ્યાએ શિક્ષકોની સમાંતર સરકાર તૈયાર થાય.આવી સરકાર એ કોઇ તનુ નામ નથી. એ તો એક શક્તિશાળી અવાજનું નામ છે.”
......ગુણવંત શાહ