બસ અંદરથી એક અવાજ આવ્યો, શીવોહમ શીવોહમ, તુ બસ શીવોહમ શીવોહમ કર એટલે કે તારા કર્મ ને આશા તૃષ્ણા રહીત કરી મને અર્પણ કર કર્મ કર ધીર ગંભીર બની કોઈ પણ આશ રાખ્યા વીના તારા કર્તવ્ય નું પાલન કર.
કેમ ભુલી જાય બધાજ આત્મા છે, કોઈ તમો ગુણી, કોઈ સત્વગુણી, કોઈ રજ્વ ગુણી, એ એમના આત્મસંસ્કાર અને કર્મના ફળ મુજબ એક સમય અંતરે દેહ યંત્ર મા કાળ કર્મે કર્માની સજા ભોગવી રહ્યા ,માયાના ફંદમા ફસાઈ હજું પણ પાપ કર્મ વીકારોથી ભર્યા કર્મ કરી રહ્યા, આત્મજ્ઞાન કયાથી થાય.. દેહ તન મન આત્મા તમો ગુણી ખોરાક આહાર વીહાર થી ભર્યા પડયો, સત્વગુણ કયાથી ઉત્પન્ન થાય ,ઓમ શાંતિ 🙏