श्लोक: सुश्लोकताम् याति,
सति श्रोतरि वक्तरि।
यदि श्रोता न वक्ता वा,
लकारस्तत्र लुप्यते॥
ભાવાર્થ -- કહેનાર અને સાંભળનાર એમ બન્ને જો સુયોગ્ય હોય તો શ્લોક સાર્થક રીતે શોભે છે, નહિ તો ("શ્લોક"માં આવેલો) "લ" અલોપ થઇ ઊડી જાય તો એ જ શ્લોક શોકનું નિમિત્ત બની જાય છે.
🙏 શુભ શુક્રવાર! 🙏