सुन्दरोऽपि सुशीलोऽपि,
कुलीनोऽपि महाजन:।
शोभते न विना विद्या,
विद्या सर्वस्व भूषणम्॥
ભાવાર્થ -- સામાજિક આગેવાન (મહાજન) વ્યક્તિ ભલે દેખાવડો હોય, સારું ચારિત્ર્ય ધરાવતો હોય અને સારા કુળમાં જન્મેલો હોય, તો પણ જો તે ભણેલો ગણેલો ન હોય તો શોભતો નથી. વિદ્યા જ સર્વેનું આભૂષણ છે.
🙏 શુભ બ્રૃહસ્પતિવાર! 🙏