You are my best friend
Our friendship will never end
Before you met, there was emptiness
Now there is only HAPPYNESS
Where you are there
There is alway CARE
તુ મારી સાથે પડછાયાની જેમ સાથે હોય છે તેમ પણ ના કહી શકુ, કારણ કે પડછાયો તો અંધારામા સાથ છોડી દે છે, અને તુ તો અંધકાર છવાઈ જાય ત્યારે દિશા બતાવે છે.
તને મિત્ર કહુ કે સખી
બસ તુ છે તો હુ સુખી
Happy Friendship Day dear