माता शत्रुः पिता वैरी,
येन बालो न पाठितः ।
न शोभते सभामध्ये,
हंसमध्ये बको यथा ॥
ભાવાર્થ -- જે માબાપ પોતાનાં સંતાનને શિક્ષણ નથી આપતાં એ સંતાનનાં શત્રુ જેવાં છે. જેમ બધાં હંસની વચ્ચે બગલો શોભતો નથી, તેમ આવાં માતાપિતા વિદ્વાનોની સભામાં શોભતાં નથી.
🙏 શુભ ચંદ્રવાર! 🙏