ઝાપટું આવ્યું અચાનક યાદનું,
ઠેઠ અંદર સુધી પલળી ગયી હું,

વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો
પાંપણોને વહેતી કરી દીધી,

પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા,
તો કહેશું, રસ્તામાં ભાઈબંધ મળ્યા હતા.🤝
#Raj

-RAJ KHARA

Gujarati Microfiction by Tr. RAJ KHARA : 111732324

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now