🌸 ॐ भस्मशयाय नम:🙏
नमन्ति फलिनो वृक्षा:,
नमन्ति गुणिनो जना:।
शुष्क काष्टश्च मूर्खश्च,
न नमन्ति कदाचन॥
ભાવાર્થ -- ફળ આવવાથી ઝાડ જમીન તરફ નમે છે, સદગુણો વાળી વ્યક્તિ પણ હંમેશાં અન્યને માનપૂર્વક નમન કરે છે, માત્ર સૂકું લાકડું અને મૂર્ખ મનુષ્ય જ કદી નમતો નથી.
🙏 શુભ બુધવાર! 🙏