બધાં મંદિરે પહોંચી ગયાં હતાં. મંદિર બસો વર્ષ જૂનું હતું, પરંતુ તે એકદમ નવું લાગતું હતું. મંદિરનું શિલ્પકલા અચરજ પમાડે તેવું હતું. મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર બંને તરફ એક એક સિંહની પ્રતિમા રાખવામાં આવી હતી. મંદિર ત્રણ માળનું હતું. મંદિર ની ઉપર 'જય ચામુંડા માં' લખેલી ધ્વજા હવામાં લહેરાતી હતી. નિજમંદિરમાં માં ચામુંડાની બે મુખ વાળી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. માતાનું મુખ અપાર તેજથી ચમકતું હતું. માતાને આજે લીલાં રંગની ચૂંદડી ધરાવવામાં આવી હતી.
આગળ શું થશે? જાણવાં માટે વાંચો... રાત-6
Story Link :-
https://www.matrubharti.com/book/19913680/raat-6