*પતિ વેક્સિન લઈ અને ઘેર આવ્યો...*
*પત્ની:-* કેવું લાગે છે...???
કઈ થાય છે...???
*પતિ:-* ના કોઈ તકલીફ નથી, નર્સ એ વેક્સિન આપી ખબર પણ ન પડી...!!!
*પત્ની:-* કોક ની બાયું ની સોયું ય નથી લાગતી...
અમારી તો વાતું ય ખૂંચે છે...!!!
🤔🤔😜😜😂😂
-SADIKOT MUFADDAL 》 Mötäbhäï 《