હંમેશા હૈયાની લાગણીઓ સ્નેહનાં સથવારે રજુ થતી હોય છે,
ચુંબન પણ હોય પવિત્ર! જ્યાં લાગણીઓનો ભાવાર્થ શરૂ થતાં હોય છે,
એક જનની ચુંબન અર્પે શીશુ મસ્તકે ત્યાં માંની મમતાની રજુઆત કંઈક ન્યારી થતી હોય છે,
એક વીર સૈનિક ચૂંમે ખુદની માતૃભૂમિને! ત્યાં દેશભક્તિની શરૂઆત પ્યારી થતી હોય છે,,!!!
❤️💋National kissing day❤️💋
-Parmar Mayur