રાષ્ટ્રીય વાંચન દિવસ પર...
ભાવથી લથબથ ૪૧ ગુજરાતી કવિતાઓનો સંગ્રહ સંપૂર્ણ પણે પોતાની મા ના પ્રેમ, તેની વ્યથા અને તેના મહત્વ પર લખવામાં આવ્યો છે.
એક બાળક માટે મા શું મહત્વ ધરાવે છે તેનું કાવ્યાત્મક વર્ણન કરવાનો પ્રયાસ કરાયો છે !
પોતાની મા માટે કોઈ યોગ્ય ગિફ્ટ શોધી રહ્યા હોવ અથવા માની યાદ આવતી હોય તો એ અનુભવને ફરી જીવંત કરવા આ કવિતાઓનો સંગ્રહ સુંદર પસંદ છે.
પુસ્તક નું નામ : કળિયુગની મારી "યશોદા મા", દર્શના મા.
રચનાકાર: દાર્શનિક (આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)
નઈ નફો નઈ નુકસાનના ધોરણે આ પુસ્તક વેચાણ અર્થે ઉપલબ્ધ છે. કુરિયર ચાર્જ અલગથી લેવાશે.
₹160 ની નજીવી કિંમતમાં તમારી નકલ મેળવવા તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર મેસેજ માં મોકલી આપવા.
ઓનલાઇન પેમેન્ટ થઈ શકશે. પેમેન્ટ થયા બાદ જ કુરિયર કરવામાં આવશે.
મો. 9586038713 (વોટ્સેપ) પર પણ મેસેજ કરી શકાશે.
પેમેન્ટ ની વિગત રૂબરૂ માં મોકલી આપવામાં આવશે.
આ પુસ્તક તમારા વાચક મિત્રો સુધી જરૂર પહોંચાડો
સહયોગની આશા સહ !
🙂🙏🏼