એક તાંતણે કંઈ ના તાંણે ભેગા થાય તાંતણે તો ગજને પણ તાંણે,
કહેવત સાચી કહી કોઈ કબીરે કે ઝાઝી કીડીઓ સાપને તાણે,,,!!!
///___///___///__///__///
એકલા માણસ કરતાં એક થયેલો માણસ સમાજનું ઝડપથી ઉત્થાન કરી શકે છે,,,!!!
🤝International integration day🤝
👬🏻આંતરરાષ્ટ્રીય એકતા દિવસ👬🏻
-Parmar Mayur