નિર્દોષતા શું છે? તેની સાચી સમજ કેળવવા ફરું,
આ જગમાં શિવ અને શિશુ ની નિર્દોષતા ને ધ્યાને ધરું,!!!
///___////___///___///___///
હંમેશા નાનું બાળક નિર્દોષ હોય છે ત્યારે જ શિશુ શિવને તુલ્ય હોય છે,
લાલચ, ઈર્ષા અને અવિવેકી ગુસ્સો નિર્દોષતા ને ગળી જાય છે,,,,!!!
👪World day against child labour day👪
🧒વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ👶
-Parmar Mayur