જ્યારે કોઈ મને કહે,
ક્યાં ગઈ તમારી ચેહરા ની હસતી કરચલીઓ,
ક્યાં ગઈ તમારી આંખો નો તેજસ્વી ચળકાટ,
ક્યાં ગઈ તમારી મનમોહક સ્મિત ની અદાઓ,
ત્યારે હું જવાબ આપું,
બસ હવે મારું સ્મિત ચોરાઈ ગયું,
ચાલ્યા ગયા એ હવે જે મારા સ્મિત નું કારણ હતા,
અદાઓ તો એમની હતી સાહેબ જેમની સામે ચાંદ ની છટા પણ ફિક્કી પડી....
-Dhvani Upadhyay