આ હ્દય❤️ હંમેશા સાગર જેવું વિશાળ વ્હાલમ રાખજો,
મોતી સરીખા સખા સ્વજનો નેં હંમેશા મનનાં ઉંડાણમાં સ્થાન આપજો,
લહેરોમાં ઝઝુમતા વિચારોનાં વહાણો ને થોડો વિસામો આપજો,
હા,, વ્હાલમ્ પરંતુ જીવંત લાશોને કદી હૈયાં ભીંતર સ્થાન ના આપજો,!!
🏄♀World oceans day🏄♀
-Parmar Mayur