તારા બનાવેલા માણસો માયા મા ફસાયેલા છે માટે ભુલો કરે ભેદ કરે ,મારાથી કેમ થાય તને જાણ્યા પછી ભગવંત,
તારૂ બનાવેલ સધળું સુંદર , તું જે કરે તેનું ગણીત તને ખબર ,પણ તે કયારેય કોઈનું અહીત નથી કર્યું..
જરૂર કોઈ દુઃખદ ઘટનામાં પણ અંતે તો સર્વનું હીતજ હશે,
જીવન મૃત્યુ તો એક પ્રક્રિયા છે , એતો સદીઓથી ચાલતી આવે
ઓમ શાંતિ
-Hemant Pandya