Gujarati Quote in Tribute by Devang

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખુંય ગોમ વાતે ચડ્યું
ને જોણવા ટોળું ગોમ માથે પડ્યું
ભયાનક આયો સે આ રોગ સાલો
માસ્ક નો પહેરવાનું દૂર નો રેવાનું ભારે પડ્યું
ખાટલા ને ઠાટ પાથરવા ચો
ચિંતા મો ગોમ પડ્યું
એટલી તે તેજીમો આયો તો ગોમ ભા
ઈને ગોમ આખાય ને રોતું કર્યું

-Devang

Gujarati Tribute by Devang : 111710461
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now