ઘણાં સમય બાદ આજે મનોમંથન કર્યું.
એના ફળ સ્વરૂપ,
દરેક બાળકી, યુવતી, સ્ત્રી, પ્રૌઢા અને વૃદ્ધાના માતૃત્વ ને આ "દર્શના" ના દીકરા "દાર્શનિક"ના સહૃદય શત શત નમન !
દરેક સ્ત્રીનું માતૃત્વ આજીવન અખંડ સચવાય તથા વિકસ્યા કરે એવી આ "દાર્શનિક"ની સહૃદય પ્રાર્થના !
🙏🏼🙏🏼
#દાર્શનિકદૃષ્ટિ
#લાલીમાતનેમારાનમન !