રહું છું સદા તારી વિચારોમાં ખોવાયેલો,
તો કેમ હૈયું પૂછે, હમ આપકે હૈ કૌન???
કરું છું સદા પ્રયાસ તને હસતી જોવાના ,
તો કેમ યત્નો પૂછે,હમ આપકે હૈ કૌન???
કરું છું દુઆઓ સદા તારા ક્ષેમકુશળની,
તો કેમ હસ્તયુગ્મ પૂછે,હમ આપકે હૈ કૌન???
કરું છું આશ સદા, રહું તારો બનીને ખાસ,
તો કેમ તારી વાતો કહે,હમ આપકે હૈ કૌન???
"કમલ" તો કરે બસ પ્રિત નોખી આ અનોખીને,
જો તું છે "અનોખીપ્રિત" તો કહી દે છડેચોક....
..... કે હમ આપકે હૈ કૌન?????