કવી શાયર લેખક આજનો નથી, વર્ષા ના વર્ષા ગયા, સદીઓ ની સદીયો વીતી ગઈ , તું હતી હવે નથી' કલમે નવો વળાક લીધો, પહેલા પ્રેમનો ગુલાબી રંગ અને ગુલાબ જળની શાહી હતી ,હવે અશ્રુ ભીની આખે તુટેલા રદયના ખુનનો લાલ રંગ . કોને બતાવું દોસ્ત રદય નું દર્દ તું જો નથી હયાત.
-Hemant Pandya