જીવન કયારે સમાપ્ત થઇ જશે તે કોઈ નથી જાણતું ને તે પણ આ કોરોનાના સમયમા !
નીચે આપેલ ફોટામા દેખાતી એક નિર્દોષ છોકરીને ક્યાં ખબર હતી કે કોરોનાથી જે હોસ્પિટલમા સારવાર લઇ રહીશું તે મુકામ તારો છેલો મુકામછેં!!!
કોરોનાથી સંક્રમિત આ છોકરીના ફેફસા નેવું ટકા ખરાબ થઇ ગયા હતા તે પણ આ છોકરી જાણતી હતી છતાંય તેનામાં એક સખત મનોબળ હતું કે હું જલ્દી સાજી થઇ ને મારા ધેર જઈશ પણ ભગવાનના ચોપડે કંઈક અલગ લખાયેલ હતું કે તેની જીવન રેખા લાંબી ના હતી કારણકે તે માત્ર થોડાક દિવસની મહેમાન હતી
દાક્તરો પણ આ છોકરીને બચાવવા ઘણો જ પ્રયાસ કર્યો પણ અંતે તો નિષ્ફળતા જ મળી ને એક દિવસ તેના ફેફસાએ કંઈપણ કામ કરવાનું બંધ કરી દીધું ને અંતે તેનું કોરોનાથી મરણ થયું
છોકરી જરાક સારા ને ઉંચા ઘરની દેખાતી હતી કાનમા હેન્ડ ફ્રી નાખીને શાહરુખ ખાન ની ફિલમનુ એક ગીત (યે જિંદગી..) તે ખુશીથી તે સાંભળતી હતી પણ તે ખુશી તેની કાયમ માટે ના જ રહી 🙏🙏🙏🙏🙏🙏