માતૃભારતી વાચકમિત્રો,
" પારિવારિક સંબંધોની માવજત અને મૂલ્યોનું સિંચન કરાવતા " વિષય પર આધારિત મારી આઠમી લઘુકથા " સમજણનું વાવેતર " આજ રોજ તા. ૧૦/૦૫/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.
આપના કિંમતી સમય માંથી માત્ર સાત મિનિટ કાઢી આ સુંદર લઘુકથા વાંચશો જી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.