પાર્થ ને વ્હાલા છો તમે ,માટે કવ છું .
જરા સાબુ થી વારે વારે હાથ ધુવો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
એક બીજાથી જરા અંતર રાખો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
તમારા નાક પર માસ્ક લગાડો ને .
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
તમે હાથમાં સેનીટાઈઝર લગાવવાનું રાખીને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
કામ વગર બહાર ના જાવ ને .
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
ઉકાળેલું પાણી પીવાની ટેવ પડો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
ઠંડી વસ્તુ ખાવાનું ટાળો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
રાત્રે હળદર વડું દૂધ પીવાનું રાખો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
ગરમ ગરમ ભોજન લેવાની ટેવ રાખોને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
તમારા પરિવાર ની ચિંતા કરો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
સમય સર વેક્સિન મૂકવી આવોને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
આ કોરોના છે,તમારો કોઈ મિત્ર નહિ,
માટે તમારી જિંદગી બચાવો ને.
મને વ્હાલા છો તમે ,માટે કવ છું.
બસ પાર્થ ની આટલી વાત યાદ રાખો ને .
parth