મનથી પહેરી તે બંગડી મારા નામની, પુરતી સીદુંર સેંથીમાં, અને ચાંદલો કપાળે મારા પ્રેમનો, એક સુતરના દોરાને મંગળસુત્ર માની ન નીકાળ્યું અંત સુધી ગળેથી, મહેદી અને સીગાર સજી કરવાચોથ રહેતી મારા નામની, તન મન ધન સોપી દીધું મને ન અચકાઈ લગાર કયારેય, અને આવી પરીક્ષા તો સાબીત કરી દીધું છૂં તો તમારી બીજા કોઈની હવે નહીજ થાઉં ,
આટલો પ્રેમ તો હું ખુદનેય નથી કરતો જેટલે તે મને આપેલ,
બોલ હવે કેમ શુખે જીવાય તારા વીના,કયાથી હોય શ્વાસ ખોળીયામા જીવ જે તારી પાસ હોય . માનું ભાગ્યશાળી કે તારા જેવી ચાહત મળી, કે માનું અભાગીયો કે તારી હવે જુદાઈ મળી
-Hemant Pandya