રદયને એક ધાવ એવો લાગ્યો છે એક ખોટ એવી પડી છે, એક સ્વજન એ રીતે અનંત યાત્રાએ એકલા મુકીને ગયું છે કે, ત્યારથી શુખ કેવું દૂખ કેવું ,તડકો કેવો છાયો કેવો, રાત કેવી દીવસ કેવો, બધુજ સમાન છે, ના કોઈ ઉમંગ શોખ હર્ષ ..બધુજ એની સાથે ગયું છે..
કયા છે દોષ્ત કયારેક ભુલતા તો મળવા આવ, તારી રાહમાં ઈન્તજારમા હવે તો આખોએ પણ ઓછપ અને અંધારા આવી ગયા છે
😭😭😭😭😭
પ્લીઝ આવી જાને પાછી🙏
-Hemant Pandya