તમે સુંદર દેખાવડા પ્રેમાળ લોકોને જોયા હશે, પણ આતો દેવી અવતાર એક પુન્યશાળી આત્મા હતી, હું એટલો ભાગ્યશાળી હતો કે મને એનો પ્રેમ સાથ સહકાર હુંફ અને એ મળેલ, પણ પ્રકૃતીના નીયમ કરતા સંસારી રીત રીવાજો એ અમને ભેગા ન રહેવા દીધા, અને હું તેને બચાવી ન શક્યો , ખરેખર હું તેનો સાચો ગુનેગાર છું. ખરેખર મને પણ જીવવાનો કોઈ અધીકાર નથી', પણ મારા માટે જીવતા તથા આશ્રીત મારા પરીવાર માટે મારે પરાણે જીવવું પડે છે, કદાચ આજ છે મારી સજા
😭🙏💐
-Hemant Pandya