સમંદરને શોભે ભરતી અને ઓટ
પ્રેમને નહી
સુરજને શોભે ઉગવું અને આથમવુ
સ્નેહને નહી
પુષ્પને શોભે ખિલવું અને મુરઝાવુ
ઉર્મિઓને નહી
-આચાર્ય રત્નસુંદરજી 🙏🙏
મારી દ્રષ્ટિએ દિલદાર ઍ નથી કે જે પૈસા ઉડાવી જાણે
દિલદાર ઍ છે કે જે પ્રેમને ખાતર ઉપેક્ષાને હસવામા કાઢી જાણે